દ્વારકામાં શ્રીમદ્ ભાગવત કથાનું સુંદર આયોજન, પુજ્ય ભાઇ શ્રી રમેશભાઇ કરાવશે અલૌકિક કથાનું રસપાન
ચારધામ પૈકી એક એવા દેવભૂમિ દ્વારકામાં શ્રીમદ્ ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય ભાઇ શ્રી રમેશભાઇ ઓઝાના મુખપટલથી કથાનું રસપાન કરાવવામાં આવશે.