Sanedo Sahay Gujarat 2024  । સનેડો સહાય યોજના 2024 ના ઓનલાઈન ફોર્મ

Sanedo Sahay Gujarat 2024

ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી બધી યોજનાઓ બનાવેલ છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ પ્રચલિત છે. રાજ્યમાં કૃષિ અને સહકાર વિભાગ દ્વારા પણ ખેડૂતો માટે ikhedut Portal બનાવેલ છે.

ખેડૂતોને મળશે તાડપત્રી, સ્પ્રે પંપ, પાઇપલાઈન સહિતના ઘટકો પર સહાય; જાણો કેવી રીતે મળશે સહાય? ક્યારથી ભરાશે ફોર્મ ?

ખેડૂતો માટે મહત્વની યોજના

તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મુલ્ય વૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા ઘટકોની સહાય આપવામાં આવશે.