સાળંગપુર વિવાદનો અંત ? કોઠારી સ્વામીએ 2 દિવસની શું આપી બાંહેધરી ? ઇન્દ્રભારતી બાપુએ શું કહ્યું ?

સાળંગપુર-વિવાદનો-અંત

સાળંગપુર વિવાદનો અંત ? : સાળંગપુરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે જ ભીંતચિત્રોમાં હનુમાનજીને …

Read more

Salangpur Hanuman Controversy ; સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર, અમદાવાદમાં સનાતન ધર્મના સાધુ-સંતોની મોટી જાહેરાત

Salangpur Hanuman Controversy

Salangpur Hanuman Controversy: સાળંગપુર મંદિરના ભીંતચિત્રોના વિવાદે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે …

Read more

માનવતા મરી પરવારી; ભાણવડના જામપરની સીમમાંથી તાજું જન્મેલ બાળક મળી આવતા ચકચાર

તાજું જન્મેલ બાળક

ખરેખર માનવતાને શરમાવે તેવી ઘટના ભાણવડના જામપર ગામની સિમમાંથી સામે આવી છે. અહિંયા માતાજીના મંદિર પાસેથી તાજું જન્મેલ બાળક ત્સજી દેવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. આં બાળક એવી સ્થિતિમાં મળ્યું કે જોનારા પર ચોંકી ગયા હતા. વાડી વિસ્તારમાં સુમસામ ઝાડી ઝાખરામાંથી આં બાળક મળી આવ્યું છે. જાણ થતા જ આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક આં બાળકની પ્રાથમિક સારવાર હાથ ધરી હતી. બીજી બાજુ પોલીસ વિભાગે પણ વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Salangpur Vivad | સાળંગપુરમાં શું છે વિવાદ? શું છે ભીંત ચિંત્રોમાં? સાધુ-સંતો કેમ છે નારાજ ?

Salangpur Vivad

Salangpur Vivad: હાલમાં સાળંગપુર મંદિરનો વિવાદ સમગ્ર રાજ્યમાં ખુબ ચર્ચામાં છે. સાળંગપુર કષ્ટભંજન …

Read more

વૈદિક મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું દાત્રાણા ગામ, કેમ અબોટી બ્રાહ્મણોએ નદીમાં સ્નાન કર્યું ?

અબોટી બ્રાહ્મણો

Amazing Dwarka: હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાને અતિ પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ …

Read more