Eco friendly Ganpati idol: લાખો યુવાનોને પ્રેરણા આપતો ખંભાળિયાના ગામડાનો આ યુવક; માટીના એવા ગણપતિ બનાવે કે અક્કલ કામ ન કરે

Eco friendly Ganpati idol: આજે Ganesh Chaturthi સૌ કોઈ ગણેપતિજીને વાજગે ગાજતે ઘરે લાવી રહ્યું છે. આ વર્ષે લોકો માટીના ગણેપતિજી ઘરે લાવવાનો વધારે આગ્રહ રાખી રહ્યાં છે.. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે લોકો વાજગે ગાજતે ગણપતિજીને ઘરે તો લાવે છે. પણ વિસર્જન સમયે આખી સ્થિતિ જ અલગ જોવા મળે છે.. જેથી ગણપતિજીનું વિસર્જન યોગ્ય રીતે થાય તે માટે લોકો હવે Eco friendly Ganpati idol ઘરે લાવી રહ્યાં છે. Eco friendly Ganpati idol

ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે આ યુવક (Eco friendly Ganpati)

ત્યારે જામનગરના નીખીલભાઈ પ્રજાપતિ લોકો માટે 5 ઈંચથી લઈને 5 ફુટ સુધીની ગણેશજીની મૂર્તિ માટીમાંથી બનાવીને લોકોને આપે છે.. જેથી વિસર્જન સમયે ગણેશજીનું વિસર્જન યોગ્ય રીતે થાય. નિખીલભાઈ Eco friendly Ganpati idol બનાવે છે અને ગણપતિજીની મૂર્તિ બનાવાવનો તેનો શોખ છે.

કેવી રીતે આવ્યો વિચાર ?

તેમને કહ્યું કે જ્યારે વિસર્જન સમયે હું પીઓપીની મૂર્તિ જોવ છું ત્યારે મૂર્તિ ખંડિત થઈ ગઈ હોય છે.. જે જોવામાં પણ આપણને યોગ્ય લાગતુ નથી.. જેથી હું માટીની ઈકોફ્રેન્ડલી મૂર્તી બનાવું છું જે માટીમાં બરાબર રીતે ઓગળી જાય છે.. નિખિલભાઈએ આ મૂર્તિ બનાવાવની શરૂઆત 5-6 વર્ષ પહેલા કરી હતી.

તમામ મૂર્તિ હાથથી જ બનાવે છે

નિખિલભાઈ અલગ અલગ ગણેશજીની મૂર્તિ બનાવે છે. નિખિલભાઈ પાસે 250 રૂપિયાથી લઈને 7 હજાર રૂપિયા સુધીની મૂર્તિ મળી આવે છે. તેઓ પોતાના હાથેથી જ માટીમાંથી ગણેશજી મૂર્તિ બનાવે છે અને જામનગરના લોકો પણ આ મૂર્તિ લેવાનો આગ્રહ રાખી રહ્યાં છે.

Leave a Comment