GSRTC Driver & Conductor bharti 2023: GSRTC માં ધોરણ 12 પાસ પર ભરતી

GSRTC Driver & Conductor bharti 2023નમસ્તે મિત્રો તાજેતરમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એક જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં કંડક્ટરની પોસ્ટ માટે કુલ 3342 જગ્યાઓ ભરવામાં આવશે તથા ડ્રાઈવર ની પોસ્ટ માટે કુલ 4062 જગ્યાઓ ભરવામાં આવશે આમ કુલ ખાલી જગ્યાઓ 7404 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે GSRTC bharti 2023: ને લગતી તમામ જરૂરી માહિતી નીચે આપેલ છે

GSRTC Bharti 2023 – GSRTC ભરતી 2023

સંસ્થાનુ નામગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)
પોસ્ટ નુ નામડ્રાઇવર અને કંડક્ટર
ખાલી જગ્યા7404
છેલ્લી તારીખ06 સપ્ટેમ્બર 2023
વેબસાઈટgsrtc.in

GSRTC Driver & Conductor bharti 2023

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કુલ 7404 જગ્યાઓ પર GSRTC bharti 2023: માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી 2023 નુ ઓનલાઈન ફોર્મ ભરવાનું 07 ઓગસ્ટ 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 06 સપ્ટેમ્બર 2023 સુધી ચાલશે આ તારીખ પછી કરેલી કોઈ પણ પ્રકારની અરજી સ્વીકારવામાં આવશે નહિ એટલે સમય મર્યાદામાં રાખી અરજી કરવી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ મા આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઇટ gsrtc.in ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે GSRTC bharti ની મહત્વની માહિતી જેવી કે પસંદગી પ્રક્રિયા, મહત્ત્વની તારિખ, લાયકાત, પગારધોરણ, પાત્રતામાપદંડ, વયમર્યાદા, અરજી કરવાની રીત જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરો

પોસ્ટનું નામ અને ખાલી જગ્યાની વિગતો

મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી 2023 માં ડ્રાઈવર અને કંડક્ટર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે આપેલ પોસ્ટ માટે કુલ ખાલી જગ્યાઓ 7404 છે તમામ પોસ્ટ માટે અલગ અલગ ખાલી જગ્યા છે જે તમે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો જો તમે આપેલ કોઈ પણ પોસ્ટ માટે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો આ ભરતી માટે અરજી કરી દેવી વધુ માહિતી માટે આ લેખ આખો વાંચો

ડ્રાઇવર4062
કંડક્ટર3342

GSRTC bhartiની વયમર્યાદા

પોસ્ટનું નામવયમર્યાદા
ડ્રાઇવર25 વર્ષથી 34 વર્ષ
કંડક્ટર18 વર્ષથી 34 વર્ષ

GSRTC ભરતીની શૈક્ષણીક લાયકાત

પોસ્ટનું નામશૈક્ષણીક લાયકાત
ડ્રાઇવર12 પાસ + હેવી ડ્રાઇવિંગ લાયસન્સ + 4 વર્ષ અનુભવ
કંડક્ટર12 પાસ + કંડક્ટર લાયસન્સ અને બેઝ + First Aid Certificate

GSRTC પગારધોરણ

મિત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી 2023 માં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને નીચે આપેલ ટેબલ પ્રમાણે પગારધોરણ મળવાપાત્ર છે પગારધોરણ સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો

ડ્રાઇવરરૂપિયા 18,500/-
કંડક્ટરરૂપિયા 18,500/-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

ડ્રાઈવરની જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
કંડક્ટર જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ડ્રાઈવરની ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
કંડક્ટર ની ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

GSRTC ડ્રાઈવર અને કંડક્ટર માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ:- 06 સપ્ટેમ્બર 2023

Leave a Comment