Morbi Machchhu Honarat ; મોરબીની એ કાળમુખી હોનારત, જેમાં હજારો લોકો તણાઈ ગયા !
11 ઓગસ્ટ 1979ના દિવેસ મોરબીમાં 25-25 ઈંચ વરસાદ પડ્યો હતો અને આ વરસાદના પાણીને ડેમ જીરવી શક્યું ન હતું. જેના કારણે આ ડેમ તૂટ્યો અને મોરબી આખુ સ્મશાનમાં ફેરવાઈ ગયું.